બીજે દિવસે તબેલામાં પેલી વાલપાપડી જેમની તેમ તે બેગારીને માલમ પડી અને બળદ તો લાંબા તાંટીયા કરી જમીન પર સુઈ રહ્યો અને હાંફવા લાગ્યો. તે પરથી તે બેગારી તો એમજ ધારવા લાગ્યો કે તે જાનવર માંદુ પડયું છે તેથી તેની હાલત પર દયા આણી તે વિશે તેના શેઠને ખબર આપી. તે વેપારી પામી ગયો કે […]
Tag: 17 November 2018 Issue
યથા કયારે ભણવો?
ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો. અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે […]