તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારૂં ભૌતિક શરીર સારું હોવું જરૂરી છે. તમે તમામ આયોજન કર્યું છે, એક મોટા ધ્યેયની કલ્પના કરી છે અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તમે તમારા શરીરનું કયારે ધ્યાન નથી રાખ્યું. તમારૂં શરીર તમારા જીવનની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે શારીરિક […]
Tag: 17th December 2022 Issue
સાત પવિત્ર અમેશા સ્પેન્ટા
આપણા કેલેન્ડર મુજબ પ્રથમ સાત દિવસોનું નામ સાત અમેશાસ્પેન્ટા પરથી રાખવામાં આવ્યું છે. આમાંના દરેકને કેટલાક મદદગારો અથવા સહાયકો પણ હોય છે જેઓ તેમની ન્યાયી ફરજ બજાવવામાં મદદ કરે છે. અમેશાસ્પેન્ટાનું મહત્વ નીચે મુજબ છે. 1. દાદર હોરમઝદ – ભગવાનનું શાણપણ અને આત્મા (સ્પેન્ટા મૈન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય આદેશો અનુસાર જાગૃત રહેવા અને […]
વાપીઝ સમુદાય માટે કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજે છે
વાપીઝએ 4થી ડિસેમ્બર, 2022ના રોજ મુંબઈના દાદર મદ્રેસા હોલમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે એન કે ધાભર કેન્સર ફાઉન્ડેશન અને ઓનકેર સાથે ભાગીદારી કરી. તેની અધ્યક્ષતા મુખ્ય મહેમાન – સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્તકર્તા – અરૂણા ઈરાની તેમજ જાણીતા ગઝલ ગાયક અને કલાકાર – પદ્મશ્રી પીનાઝ મસાની દ્વારા કરવામાં આવી હતી. કેન્સર […]
પારસીઓનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનું ધાર્મિક મહત્વ
ખોરાક, પીણું, રમૂજ અને જીવનની બધી સારી વસ્તુઓ પ્રત્યેના અમારા પ્રેમ ઉપરાંત, પારસી સમુદાયને કૂતરાઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે – જે માણસના શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખાય છે. મોટાભાગના પારસીઓ તેમના પાલતુ કૂતરાને તેમના પ્રિય કુટુંબના સભ્ય તરીકે દેખાડે છે. ઘણા લોકો રખડતા કૂતરાઓને ક્યારેક ક્યારેક અથવા તો દરરોજ ખવડાવતા હોય છે. અમે શ્ર્વાનનેે આ જીવનમાં […]