મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 19મી સુધીમાં બેન્કીંગ કે લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. નહીં તો 20મી સપ્ટેમ્બરથી 36 દિવસ તમારે શનિની દિનદશામાં પસાર કરવાના છે તે વાત ધ્યાનમાં રાખજો. શનિ તમને તમારા કામની અંદર અટકાવી […]