માન્યતા: પારસી એક શાંતિપ્રિય અને પ્રેમાળ સમુદાય છે, તેઓ ક્યારેય રમખાણોમાં ભાગ લેતા નથી. હકીકત: બધા લોકો સહમત થશે કે પારસી સમુદાય શાંતિપ્રિય સમુદાય છે અને તેઓ પોતાની જ નબળાઈઓ પર હસી શકે છે. ઈતિહાસ પ્રમાણે મુંબઈમાં પ્રથમ કોમી રમખાણ હિંદુ તથા મુસલમાન વચ્ચે નહોતું પરંતુ પારસી અને મુસ્લિમો વચ્ચે થયું હતું. ઇતિહાસ મુજબ 1857માં […]
Tag: 19 May 2018 Issue
સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો
સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો હરેક ચીજ હમેશા મેળવવાના બાબમાં તે મેળવનારનો મરતબો કેવી રીતનો છે તે ઉપર આધાર રહે […]
અહમ!!
મુરતિયા વિશે ઈલાએ સાંભળ્યું, પુરાતત્વ વિદ્યાનો પોફેસર વિદ્વાન ઉંડો અભ્યાસી, સતત સંશોધનશીલ, બાગ-બગીચાનો ભારે શોખીન ભલે ને ત્રીસી વટાવી ચૂકેલો પણ તેની સાથે સુખી થઈશ એમ ઈલાને લાગેલું લગ્નની પહેલી જ રાતે.. મારે ગમે ત્યારે પ્રવાસે જવું પડે તેથી ઘરની તમામ જવાબદારી તારી. છોકરા થાય તોયે ઠીક એકાદ-બે બસ, હું પુરેપૂરો આપકર્મ છું. આ બધુ […]
હસો મારી સાથે
વિમાન ઉપડતા પહેલા એર હોસ્ટેસે પ્રવાસીઓને માહિતી આપી કે આપણા વિમાનને કુલ છ દ્વાર છે. બે દ્વાર આગળ છે બે દ્વાર વચ્ચે અને બે દ્વાર પાછળ છે અને આકાશમાં ગયા પછી વિમાનને કાંઈ થાય તો છેલ્લે હરિદ્વાર છે. **** પત્ની: બારીને પડદાં નખાવી દો, પાડોશી મારા સામે જ જુએ છે. પતિ: ગાંડી થઈ ગઈ છે? […]
બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!
એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા. મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે […]
મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ
મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી. પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના […]