સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ, […]
Tag: 2022 Issue
હસો મારી સાથે
મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક […]
ટાઇમ બેન્ક
જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ 67 વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી. છતાં તેણે […]
સુપ્રીમ કોર્ટે પારસી કોવિડ પીડિતો માટે દોખ્મેનેશિનીને મંજૂરી આપવાનો આદેશ પસાર કર્યો
સમુદાયના સભ્યોની રાહત અને આનંદ માટે 4થી ફેબ્રુઆરી, 2022 ના રોજ માનનીય સુપ્રીમ કોર્ટે સંમત શરતોને ધ્યાનમાં રાખીને કોવિડના કારણે મૃત્યુ પામેલા પારસીઓ માટે પરંપરાગત દોખ્મેનાશિની પ્રણાલીને મંજૂરી આપતો આદેશ પસાર કર્યો. જેમાં ઝોરાસ્ટ્રીયનના સિદ્ધાંતો તેમજ સરકારી પ્રોપોટકોલના નિયમનું ધ્યાન રાખવાનું હશે. સુરત પારસી પંચાયત દ્વારા દાખલ કરાયેલી અરજીને સર્વોચ્ચ અદાલતે હાથ ધરી હતી, જ્યાં […]
કરાચી પારસી સંસ્થામાં જશ્ન-એ-સાદેહની ઉજવળી કરાઈ
30મી જાન્યુઆરી, 2022ના રોજ કરાચીમાં જરથોસ્તી સમુદાયના સભ્યો જશ્ન-એ-સદેહ ના તહેવારની યાદમાં કરાચી પારસી સંસ્થામાં એકઠા થયા હતા – જે દિવસ નવરોઝના 50 દિવસ અને રાત પહેલા આવે છે. જશ્ન-એ-સાદેહ એ શિયાળાની મધ્યમા આવતો ઉત્સવ છે, જે વસંતઋતુના આગમન પહેલા ઉજવવામાં આવે છે અને ઠંડા શિયાળાની ઋતુના અંતનું પ્રતીક છે, જે લાંબા દિવસો અને ટૂંકી […]
ડો. સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા
પારસી ટાઈમ્સ એ જણાવતા રોમાંચિત છે કે ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમે સમુદાય વતી ડો. સાયરસ પૂનાવાલાને આ પ્રસિદ્ધી માટે અને પારસી ગૌરવનો ધ્વજ સતત ઊંચો લહેરાતો રાખવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ! તેમની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછ ઉમેરતા અને વિશ્વભરમાં પારસી […]
માનવજાતને શુભ આશીર્વાદ સમાન ભેટ – શેહરેવર અમેશસ્પંદ
આપણી પ્રાર્થનાઓ સર્વશક્તિમાન શક્તિઓનો ભંડાર છે. શહેનશાહી કેલેન્ડરના દરેક દિવસનું નામ દેવદૂતના નામ પર રાખવામાં આવ્યું છે અને તે મુજબ શેહરેવર રોજ શેહરેવર અમેશસ્પંદને સમર્પિત છે. શેહરેવર અમેશસ્પંદ સેટાયાશ એક પ્રાર્થના જે તેમની પ્રશંસા કરે છે, તે આપણને અસંખ્ય લાભો લાવે છે. પરંતુ આપણે વધુ આગળ વધીએ તે પહેલાં ચાલો આપણે યઝાદ અને અમેશસ્પંદ વચ્ચેનો […]
કેન્દ્ર સરકારે કોવિડ પીડિતો માટેની પારસીઓની દોખ્મેનાશિનીની અરજીને નકારી કાઢી
17મી જાન્યુઆરી 2022ના રોજ ભારત સરકારે સુપ્રિમ કોર્ટને નિર્દેશ આપ્યો કે જેઓ કોવિડ-19થી જેમનું મૃત્યુ થયેલ છે તેમના મૃતદેહના અંતિમસંસ્કાર માટે અગ્નિદાહ આપવાના કે દફનવિધિના નિયમમાં કોઈ ફેરફાર ન કરે જેથી ડોખ્મેનાશિની અથવા પારસી સમુદાયના પરંપરાગત અંતિમ સંસ્કારની ક્રિયાનો હક્ક તેમને મળી શકે, કારણ કે પારસી સમાજમાં મૃતકોની દફનવિધિ કે અગ્નિસંસ્કાર પર મનાઈ ફરવામી છે. […]
ભારતના બંધારણમાં પારસીનું યોગદાન
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી ભારત સરકારે ડો. બી. આર. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું. ત્યાર બાદ તરત જ 29 ઓગસ્ટ, 1947ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એસેમ્બલી દ્વારા તેમને ભારતનું નવું બંધારણ લખવાનું સોંપવામાં આવ્યું. પરંતુ, આપણે […]
રાયાન અને શાહયન રઝમી ઝળક્યા!
મુંબઈ સ્થિત રઝમી ભાઈઓ – 19 વર્ષીય રાયાન અને 16 વર્ષીય શાહયન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને જીત સાથે સ્નૂકર અને બિલિયર્ડ્સમાં અવ્વલ રહ્યા છે. તેઓ માટે સમુદાયને ખૂબ જ ગર્વ છે. રાયાને તાજેતરમાં જ (સેજ યુનિવર્સિટી, ભોપાલ) ખાતે આયોજિત 2021 નેશનલ ચેમ્પિયનશિપમાં ડબલ ક્રાઉન ટાઇટલ જીતીને અને જુનિયર સ્નૂકર અને જુનિયર બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ઉત્તમ કૌશલ્ય […]