મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા હાથમાં અગત્યના કામો હોય તે 25મી સુધી પૂરા કરી લેજો. ઘરવાળાને નારાજ કરતા નહીં. જોઈતી વસ્તુ ઘરમાં વસાવી લેજો. 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા ખૂબ પરેશાની આપશે. દરરોજ 34મુ […]