અમેરિકાના ન્યુ જર્સીના યાસ્મિન પાવરીને ન્યુ યોર્ક સિટી હિમોફીલિયા ચેપ્ટર (એનવાયસીએચસી) દ્વારા 2019 સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુસન ગેલિગન વોલેન્ટીયર એવોર્ડ, ચેપ્ટર અને સમુદાય – બંને પર સૌથી વધુ પ્રભાવ પાડનારા સ્વયંસેવકને આપવામાં આવે છે. ન્યુ જર્સીના એલેનડેલના રહેવાસી, યાસ્મિન જે પતિ સાયરસ અને બાળકો – ફરાહ અને પોરસ […]
Tag: 23 November 2019 Issue
યંગ રથેસ્તારોએ બોની બેબી 2019નો કાર્યક્રમ કર્યો
દાદર પારસી કોલોનીની કમ્યુનિટિ સોશ્યલ વેલ્ફેર એસોસિએશન, યંગ રથેસ્થાર્સોએ 17મી નવેમ્બર, 2019 ના રોજ દાદરની જેબી વાચ્છા હાઈસ્કૂલમાં આનંદ આપનાર, ‘બોની બેબી હરીફાઈ 2019’ નું આયોજન કર્યું હતું. વાર્ષિક ધોરણે યોજાતી બોની બેબી હરીફાઈ – યંગ રથેસ્થાર્સના પ્રમુખ, અરનાવાઝ જાલ મિસ્ત્રીના નિપુણ નેતૃત્વ હેઠળ યોજાયેલી – પારસી/ઇરાની જરથોસ્તી બાળકો માટે ખુલ્લી છે. કુલ 34 કયુટી […]
હસો મારી સાથે
એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે? મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે. **** એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે? તો કહે, મારી વાઈફનાં […]
મૃત્યુનો પ્રોટોકોલ
કોઈ પ્રિય વ્યક્તિનું અથવા તેના પરિચિતનું મૃત્યુ નિપજવું ખરેખર એક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. દોખ્મેનશીની પ્રણાલીની અસરકારકતા માટે અથવા તેની વિરુદ્ધ ચર્ચા કરવાનો આ પ્રયાસ નથી. શું આપણે ડુંગરવાડીમાં અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કરવું જોઈએ, કે પછી ત્યાં પ્રોટોકોલ અનુસરવાનો છે. તાજેતરનાં વર્ષોમાં, મારું અવલોકન રહ્યું છે કે સમુદાય, છેલ્લા અંતિમ સંસ્કારના પવિત્ર […]
સંજાણ ડે ભપકાદાર રીતે ઉજવાયો!
16મી નવેમ્બર, 2019ની સવારે, જ્યારે મુંબઈથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન જે સંજાણ સ્ટેશન પર ઉભી રહી હતી ત્યારે તેનો અર્થ એક હોઈ શકે કે તે હતો આપણોે ભવ્ય સંજાણ ડે! આશરે હજાર જરથોસ્તીઓ આ શુભ દિવસની ઉજવણી કરવા માટે સંજાણ સ્તંભની આજુબાજુના મેદાનમાં એકઠા થયા હતા, જે સવારે 9:30 કલાકે જશન સમારોહથી શરૂ થયો હતો, ઉદવાડા […]
પનીર સેન્ડવિચ પકોડા
સામગ્રી: પનીર સેન્ડવિચ પકોડા માટે – પનીર 350 ગ્રામ, બ્રેડની સ્લાઈસ, બેસન 150 ગ્રામ, મીઠું જરૂરિયાત મુજબ, ચપટી ખાવાનો સોડા, અને હળદર. તેલ તળવા માટે. લાલ ચટણી માટે: લાલ મરચું 2 ચમચી, લસણ 7-8 કળી, મીઠું સ્વાદ અનુસાર, જીરુ 1 ચમચી નાખી તેની ચટણી પીસી લો. ફુદીના અને કોથમીરની ચટણી માટે: ફુદીનો 1 કપ, કોથમીર […]
ફર્ક માત્ર વિચારસરણીનો હોય છે!!
એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું. તેના પિતાએ તેને હસતાં કહ્યું, બેટા, એક સફરજન મને આપ. બસ.. સાંભળતાજ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું. થોડુંક મમળાયું. તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું. નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન […]