આપણા ધાર્મિક સિદ્ધાંતોના પાસાઓને સમજવું

પારસી લોકો આતશના ઉપાસક છે. દંતકથા મુજબ, શાહ હોશંગ દ્વારા પ્રાગૈતિહાસિક સમયમાં આગની શોધ કરવામાં આવી હતી. તેથી, જ્યારે પારસી લોકો આતશ પાસે પ્રાર્થના કરે છે, ત્યારે તેઓ અહુરા મઝદાની આતશ તરીકે પૂજા કરે છે. પારસી દ્રષ્ટિકોણથી, આતશ એ – પ્રકાશ આપનાર અને જીવન આપનાર બન્ને છે. આપણે આતશની પ્રાર્થના કરીએ છીએ કારણ આતશ પરમાત્માની […]

લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમન વાર્ષિક કાર્યક્રમ યોજે છે

તાજેતરમાં, લોનાવાલા ખંડાલા પારસી જરથોસ્તી અંજુમને રોગચાળાને કારણે, ત્રણ વર્ષના અંતરાલ પછી, એડનવાલા અગિયારી કમ્પાઉન્ડમાં તેનાં વાર્ષિક મેળાવડાનું આયોજન કર્યું હતું. એડનવાલા અગિયારી કમ્પાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું – ડાન્સ ફ્લોર અને લાઇવ બેન્ડ સાથે 200 મહેમાનોને સમાવવા માટે રંગીન રોશની કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનો માટે આકર્ષક રોકડ ઈનામો સાથે હાઉસીની […]

યંગ રથેસ્ટાર્સ ગ્રામીણ ગુજરાતના પારસીઓ માટે રાહત લાવે છે

યંગ રથેસ્ટાર્સનો ગુજરાત ગરીબી રાહત પ્રોજેકટ – દાદર પારસી કોલોનીમાંથી આપણા સમુદાયના અગ્રણી સામાજિક કલ્યાણ સંઘે – 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અન્ય એક સફળ વાર્ષિક ખાદ્ય વિતરણ શિબિરનું આયોજન કર્યું હતું. યંગ રથેસ્ટાર્સના દિગ્ગજ – અરનવાઝ મિસ્ત્રી, હોમિયાર ડોક્ટર, શિરાઝ ગાર્ડ અને અસ્પી એલાવ્યા – આપણા સમુદાયના વંચિત સભ્યોના ભરણપોષણ માટેના પુરવઠા સાથે […]