સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ. રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો […]
Tag: 26 January 2018 Issue
‘તિરંગા નો પાંચમો રંગ’
‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’ પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો. બધા હસવા લાગ્યા, ‘તિરંગામાં ત્રણ જ રંગ હોય ને?’ ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો. પ્રવીણ સરે, એને પૂછયું ‘તારો જવાબ અલગ છે?’ એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી ‘પાંચ.’ અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ. પ્રવીણ સર પણ થોડું […]
બુઝર્ગ આદમી તથા હરણીની વાર્તા
તેણે કહ્યું કે ‘હવે હું મારી વાર્તા શરૂ કરૂં છું, જે તમો ધ્યાન દઈ સાંભળશો એવી ઉમેદ રાખું છું. આ હરણી જે તમો જોવો છો તે મારી સગી થાય છેે એટલું જ નહીં પણ મારી મોહોરદાર પણ થાય છે. જ્યાં હું એની સાથે પરણ્યો ત્યારે એની ઉમંર બાર વર્ષની હતી. તેથી તેણીએ મને પોતાનો સગો […]
WZO Trust Funds આયોજિત 16મો ઈનામ વિતરણ સમારંભ, મોબેદ (દસ્તુરજી) સત્કાર સમારંભ અને ડીરેકટરી ઓફ પારસી ઝોરાસ્ટ્રીયન ઓફ નવસારી-2019નો વિમોચન કાર્યક્રમ
નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust નવસારીએ તા. 20-01-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓર્ફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એ. અસ્પન્દીયાર […]
ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહે છે?
ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે. અહી જેટલી સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાઓ મળે છે એ કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી. ભારતને હિન્દુસ્તાનનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પણ ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કહેવામાં આવે છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતને અંગ્રેજીમાં ઈન્ડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી […]
સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી
સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને […]