મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. ઉતરતી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચાર કરીને પરેશાન થઈ જશો. જે પણ કામ કરવા જશો તેમાં નેગેટીવ વિચાર આવતા રહેશે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. પાણીની જેમ ધનનો […]