મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી […]