Your Moonsign Janam Rashi This Week –
26th October, 2019 – 1st November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજ અને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે બહાર જાઓ તો સંભાળીને જજો. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે. 27મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થવાથી તમારી દરેક પરેશાનીઓ દૂર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની શાંતિ મેળવી શકશો. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 28, 29, 1 છે.

As Saturn’s rule come to an end after tomorrow, travel carefully during these two days as a small accident is indicated. Jupiter’s rule from the 27th onwards will do away with all your current challenges and concerns. Financial conditions will continue to improve. You will find peace of mind. Today onwards, pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht.

Lucky Dates: 26, 28, 29, 1 .


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારા નાના કામ સમય પર પૂરા નહીં થાય. સરકારી કામમાં પરેશાન થશો. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો સાથ નહીં આપે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. ખર્ચ વધી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Saturn’s rule till November 25th could cause lethargy. You might not be able to complete your small works on time. Govt. related work could pose problems. Your colleagues might not be supportive. Financial strain is indicated. Expenses could increase. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 30.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સારી રીતે કરી લેશો. હિસાબી કામોમાં મુશ્કેલી નહી આવે. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તેનાથી ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે. શારિરીક બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.

The onset of Mercury’s rule will help you complete your work efficiently. Accounting will be smooth. With finances doing well, you are advised to ensure that you make investments. This will help keep away future challenges. Health will continue to improve. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 28, 31, 1.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજથી બુધ જેવા ગ્રહની દિનદશા શરૂ થયેલી છે તેથી 19મી ડિસેમ્બર સુધીમાં તમે તમારા રોજના કામ સારી રીતે કરી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. ધન કમાવા બુધ્ધિ વાપરશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના કરી લેશો. લેતી-દેતીના કામો સારી રીતે કરી શકશો. બચત અવશ્ય કરજો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

Mercury’s rule starting today suggests that you will be able to execute your daily duties well till the 19th of December. A promotion is likely. Your intelligence will help you earn money. With your sweet words, you will be able to win over strangers. Transactions related to lending-borrowing will go well. Ensure to save. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 29, 30.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. આજથી 28 દિવસમાં તમે ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. ઘરમાં રીનોવેશનનું કામ ચાલુ કરતા નહીં. તમારી અગત્યની વસ્તુ સંભાળી રાખજો. ગુમાવવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 1 છે.

With Mars’ rule starting today, for the next 28 days you might not be able to control your temper. You could get angry over petty matters. Squabbles amidst siblings is indicated. Avoid any renovation work at home. Keep important documents safely, as it is possible to get misplaced. Pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 29, 31, 1.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી મુસાફરી કરી શકશો. મિત્રો તમારા મદદગાર થઈ જશે. મનગમતી વ્યક્તિને મલવાથી આનંદ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં જશો ત્યાં તમને માન-ઈજ્જત મળતા રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

The Moon’s rule till 26th November brings you travel opportunities. You friends will be helpful. You will feel content after meeting a desired person. Financial stability and growth indicated. You will received respect everywhere. You will be able to cater to the demands of your family. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 26, 27, 30, 31.


LIBRA | તુલા: ર.ત.

07Libra

સુર્યની દિનદશા ચાલુ હોવાથી વડીલવર્ગની તબિયતની ચિંતા વધી જશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. માથાના દુખાવો તથા શરદી ખાંસીથી પરેશાન રહેશો. સહી સિકકાના કામ કરતા નહીં. સરકારી કામ કરતા નહીં. ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

The Sun’s ongoing rule could cause concern for the health of seniors. Take good care of your diet. You could end up having headaches, cough or cold. Avoid working on any legal matters, as also any Govt related work. There could be an atmosphere of unrest at home. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 28, 29, 30, 1.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુદી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખમાં ખર્ચ વધી જશે. જેટલો ખર્ચ કરશો તેટલું મળી રહેશે. ફેમિલીને લઈને ગામ પરગામ જઈ શકશો. ઓપોઝીટ સેકસ સાથે થયેલા મતભેદ દૂર કરી શકાો. નવા કામથી ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

Venus’ rule till 16th November will cause an increase in spending towards entertainment. But you will be able to get back as much as you spend. You will be able to travel with family. You will be able to smoothen any glitches with the opposite gender. New projects will yield profilts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 27, 30, 31.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઓપોઝીટ સેકસ પાસેથી સારી વાત જાણવા મળશે. રીસાયેલ મિત્ર, પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેશો. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ઘરમાં વપરાતી વસ્તુ લઈ શકશો. કામમાં સફળતા મલો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Venus’ rule brings increase in finances. Someone from the opposite gender will bring you good news. You will be able to win over an annoyed friend or sweetheart. Unexpected financial gains indicated. You will be able to purchase utility items for the house. You will succeed at work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 30, 1.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા તમારા મોઢા સુધી આવેલ કામ અટકાવી દેશે. બીજાઓ તમને ઈરીટેટ કરી નાખશે. પૈસાની લેતીદેતી કરતા નહીં. રાતની ઉંઘ ઓછી થતી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

Rahu’s rule till 6th November could cause impediments in works that were nearly completed or achieved. You will get irritated by others. Avoid any financial transactions related to lending or borrowing. You will lose sleep at night. Negative thoughts could take away your peace. Financial constraints indicated. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 26, 27, 30, 31.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને આજથી  રાહુની દિનદશા 6ઠ્ઠી ડિસેમ્બર સુધી ચાલશે. તમે પરેશાન થઈ જશો. તમારા કામમાં તમને ભૂલ દેખાશે એકજ કામ વધુવાર કરવું પડશે. ખોટા વિચારોથી પરેશાન થશો. તમારા પોતાના પૈસા પણ તમે મેળવી નહીં શકો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. મનગમતી વ્યક્તિ નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

Today onwards, Rahu rules you till 6th December, causing inconveniences. You will be able to spot faults in your work and you will need to do the same job repeatedly. Negative thoughts could trouble you. You will not be able to retrieve your own money. Financial difficulties indicated. A favourite person could get annoyed with you. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 1.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. નાણાકીય ફાયદા મળતા રહેશે. ફેમિલીનો સાથ મળતા અગત્યના કામો પૂરા કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મુસાફરીથી ફાયદો થશે. ચેરીટીના કામ કરવાથી મનને શાંતિ મળશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Jupiter’s rule will help you taste success in all your endeavours. You will receive frequent financial gains. With your family’s support, you will be able to complete important works. Ensure to make investments. Travel will prove beneficial. Doing charity will give you peace of mind. Ensure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 27, 28, 29.

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*