ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી? ભારતમાં દર વર્ષ 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત આ તારીખે ભારતમાં સંવિધાન પણ અમલમાં આવ્યું હતું. જો કે ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભા દ્વારા સત્તાવાર રીતે સ્વીકૃતિ માટે પસંદ કરાયેલી તારીખની પહેલા જ તૈયાર કરી […]