મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. આજથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી 25મી ડિસેમ્બર સુધી તમારા માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. પૈસા ફસાયેલા હશે તો નાણા પાછા મેળવવા માટે સીધો રસ્તો મળી જશે. ઘરની વ્યક્તિ તમને ફરીથી માન ઈજ્જત આપશે. રોજના કામમાં […]