મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી તા. […]