મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં તમારી કદર થશે. નાણાકીય બાબતમાં બચત કરવાનું શીખી જશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. કનવંતી તા. 6, 7, 8, 9 છે. Under Mercury’s […]