પારસી ટાઈમ્સ એ જણાવતા રોમાંચિત છે કે ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમે સમુદાય વતી ડો. સાયરસ પૂનાવાલાને આ પ્રસિદ્ધી માટે અને પારસી ગૌરવનો ધ્વજ સતત ઊંચો લહેરાતો રાખવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ! તેમની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછ ઉમેરતા અને વિશ્વભરમાં પારસી […]
Tag: 6th February
માનવજાતને શુભ આશીર્વાદ સમાન ભેટ – શેહરેવર અમેશસ્પંદ
આપણી પ્રાર્થનાઓ સર્વશક્તિમાન શક્તિઓનો ભંડાર છે. શહેનશાહી કેલેન્ડરના દરેક દિવસનું નામ દેવદૂતના નામ પર રાખવામાં આવ્યું છે અને તે મુજબ શેહરેવર રોજ શેહરેવર અમેશસ્પંદને સમર્પિત છે. શેહરેવર અમેશસ્પંદ સેટાયાશ એક પ્રાર્થના જે તેમની પ્રશંસા કરે છે, તે આપણને અસંખ્ય લાભો લાવે છે. પરંતુ આપણે વધુ આગળ વધીએ તે પહેલાં ચાલો આપણે યઝાદ અને અમેશસ્પંદ વચ્ચેનો […]
Your Moonsign Janam Rashi This Week –
06 February – 11 February 2022
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો લાંબા સમય માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી તમારા મોજશોખમાં ખૂબ જ વધારો થતો જશે. તમારા અધૂરા કામો પૂરા કરવા માટે જોઈતી મદદ મળી જશે. થોડીક મહેનત વધુ કરવાથી કમાઈમાં વધારો થઈને રહેશે. નવા મિત્ર મળવાની સંભાવના છે. ધનની […]
પારસી ગેટને બચાવવા વૈકલ્પિક કોસ્ટલ રોડ પ્રોજેકટ ડિઝાઇન સૂચિત
ફ્રી પ્રેસ જર્નલના સમાચારોમાં જણાવ્યા મુજબ, પારસી ગેટ સ્ટ્રક્ચરને સ્થળાંતરથી બચાવવાના પ્રયાસમાં સમુદાયના સભ્યોએ ચાલુ કોસ્ટલ રોડ પ્રોજેકટ માટે વૈકલ્પિક યોજનાની દરખાસ્ત કરી છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ અગાઉ, મરીન ડ્રાઇવ સીધાની બાહ્ય ધાર પર એક ટનલ બનાવવા માટેના સો વર્ષ જુના માળખાને સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી. નાગરિક સત્તાએ બોમ્બે પારસી પંચાયત (બી.પી.પી.) […]
બીપીપી ઉમેદવાર અનાહિતા દેસાઈએ સમુદાયના પ્રશ્ર્નોના જવાબો આપ્યા
ટ્રસ્ટી તરીકે આગામી બી.પી.પી. ચૂંટણીમાં લડવાનો અનાહિતા દેસાઈના નિર્ણયથી સમુદાયના સભ્યો માટે ખૂબ જ ઉત્તેજના, અને આનંદનો અનુભવ થયો છે, જે સમુદાય સેવાના આ ગૌરવને જોવાની રાહ જોઈ રહ્યા છે, જે આપણા સમુદાયની સર્વોચ્ચ સંસ્થાને યોગ્ય રીતે લાયક એક ટ્રસ્ટી છે. પારસી ટાઇમ્સ અગ્રણી ટ્રસ્ટી નોમિની – અનાહિતા દેસાઇ સાથે આવે છે અને તેના નિખાલસ […]
ક્રિકેટ અમ્પાયર પીલુ રિપોર્ટરનું સન્માન કરાયું!
આપણા સમુદાયના ગૌરવ, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અમ્પાયર – પીલુ રિપોર્ટર – 25મી જાન્યુઆરી, 2021 ના રોજ ધ ક્રિકેટર્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય ક્રિકેટમાં તેમની અપવાદરૂપ અને ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 82 વર્ષીય સજ્જન, જે 14 ટેસ્ટમાં, 22 વન ડેમાં, જેમાં 1992 ના વર્લ્ડ કપમાં 7 મેચનો સમાવેશ થાય છે, તેમાં લગભગ ત્રણ દાયકા […]
સલાડ ખાવાના ફાયદા!
ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]
જીવનમાં વિનમ્ર રહો!
ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા […]
Your Moonsign Janam Rashi This Week –
06th February – 12th February, 2021
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. થોડીઘણી ભાગદોડ કરવાથી વધુ ધન કમાઈ શકશો. શુક્રની કૃપાથી ધનનો ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ […]
સલાડ ખાવાના ફાયદા!
ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]