સ્વર્ગ અને નરકની એક ઝલક

સાસાનીયન વંશના સ્થાપક અરદેશીર બાબાગન (226 – 240 એડી) હેઠળ પારસી ધર્મ ખૂબ જ વિકસ્યો હતો. તેમના શાસનકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આધ્યાત્મિક કવાયત અર્દા વિરાફ નામના પવિત્ર ધર્મગુરૂના આત્માએ આધ્યાત્મિક વિશ્વમાં આધ્યાત્મિક રીતે પરિવહન કર્યુ હતું. એવું કહેવાય છે કે, પવિત્ર અર્દા વિરાફે આદર ખોરદાદ (સંપૂર્ણતાની અગ્નિ) નામના આતશ બહેરામમાં […]