સામગ્રી: 2 છમણાં, બે નાના ચમચા ઘી, 7 લીલા મરચા, અર્ધી ઝુડી કોથમીર, 2 લીલા કોપરાના કટકા, અર્ધો કડો લસણ, 1 ચમચી જીરૂં, 1 મુઠ્ઠી આમલી, 1 ચમચી મીઠું, 1 ગાંગડો ગોળ, 3 કેળના પાંદડા. રીત: છમણાને ધોઈ સમારી કટકા કરી મીઠું લગાડવું. કોથમીર મરચા લસણ, જીરૂં, કોપરૂં, આમલી, ગોળ, 1 ચમચી મીઠું એ બધાને […]
Tag: Aaj ni Vangi
દહીં પાપડી ચાટ
સામગ્રી: 24 પાપડી (ચપટી પૂરી), 2 મધ્યમ બાફેલા બટાકા, 1/2 કપ પલાળેલ મગની દાળ, દોઢ કપ દહીં, 1 ચમચી જીરા પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી દાડમના દાણા, 1 ચમચી ખાંડ, 1/4 કપ લાલ મરચું અને લસણની ચટણી, 1/4 કપ લીલી ચટણી, 1/4 કપ ગળી ચટણી, 1/2 ચમચી ચાટ મસાલો, સેવ જરૂરિયાત મુજબ […]
રાયતા કેરી
સામગ્રી: અઢી કિલો કેરી, દોઢ કિલો ગોળ, 125 ગ્રામ રાઈના કુરિયા, 125 ગ્રામ છડેલી વરિયાળી, 125 ગ્રામ ખારેક, 500 ગ્રામ તેલ, જોઈતા પ્રમાણમાં મીઠું. રીત: કેરીને છોલી કકડા કરવા આ કેરીના કકડાને બે દિવસ સુધી મીઠામાં રાખવા, કેરીના કકડાને મીઠામાંથી બહાર કાઢી બરાબર રીતે કોરા કરવા પછીથી એક કથરોટમાં રાઈના કુરિયા અને તેલ નાખી ફેરવવું […]
મેંગો ડીપ
ભજીયા, વેફર્સ, ખાખરા સાથે આ ડીપ જલસો પાડી દેશે. સામગ્રી: 500 ગ્રામ કાચી કેરી, 2-3 ટુકડા તજ, 2-3 લવિંગ, મરીના દાણા, 2-3 ત્રણેય અધકચરા ખાંડીને, 300 ગ્રામ ખાંડ, 3 ચમચી જીરૂં, અર્ધી ચમચી લીંબુના ફુલ, મીઠું લાલ મરચું, 1 પીસ આદુ, 1 કપ પાણી, 1 ચમચો એસીડીક એસિડ. રીત: કાચી કેરીની છાલ ઉતારી નાના ટુકડા […]