agiaryconnect.com વૈશ્ર્વિક પ્રાર્થના વિનંતીઓ માટેની વેબસાઇટ

બનાજી લીમજી અગિયારી (ફોર્ટ, મુંબઇ)માં મોબેદો દ્વારા કરવામાં આવતી પ્રાર્થના સેવાઓ ઓનલાઇન કરવા ધાર્મિક પહેલ – agiaryconnect.com – તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી છે. ત્રણ સાહસિક અમેરિકન પારસી – દિનશા મિસ્ત્રી (હ્યુસ્ટન), બેનાફ્શા શ્રોફ (ડેનવર) અને જમશીદ મિસ્ત્રી (કેલિફોર્નિયા) દ્વારા agiaryconnect.com ની સ્થાપના કરવામાં આવી હતી. આ વેબસાઈટ મહેનત કરનારા ધર્મગુરૂઓને ટેકો આપવા ઉપરાંત વિશ્ર્વના […]