10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ […]
Tag: Bandra Tata Block
‘Rustom’s Rockstars’ Hold Senior Citizens Eve
On 10th September, 2017, XYZ’s Bandra group – Rustom’s Rockstars (RR) – organized ‘Super 60’, a senior citizens’ evening, at Bandra Tata Block’s Jamasp Tata Pavilion. Children between five and fifteen years of age, under the guidance of RR’s volunteers, conducted the event commencing with felicitations, followed by refreshments offered to all seventy-two senior attendees. […]