ડુંગરવાડી ખાતે નવા રિનોવેટ કરાયેલ હોડીવાલા બંગલીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન 27મી ડિસેમ્બર, 2023ના રોજ કરવામાં આવ્યું હતું. જર્જરિત બંગલીને સમારકામની તાત્કાલિક જરૂર હતી તે જોઈને સમુદાયના ખૂબ જ આદરણીય દંપતી – આરીન અને પરસી માસ્ટરે તેના રિનોવેશનમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. આ ઉમદા કાર્ય કરવા માટે તેમને શું પ્રેરણા મળી તે વિશે બોલતા કેપ્ટન પરસી […]