માણેક ભણવાને આધારે લંડન ગયેલો હતો. પોતાના માબાપનો એકનો એક દીકરો ભણીને આગળ વધે એ માટે સંજાણની બેન્કમાં સાધારણ નોકરી કરતા બહેરામશા ચાહતા હતા કે તેનો દીકરો ભણવા માટે લંડન જાય. પણ કુદરતી કરણી કહો કે માબાપનું નસીબ, માણેક લંડનથી પાછો કયારે આવી જ નહીં શકયો ત્યાંજ સ્થાયી થયેલી રૂબી સાથે તે પ્રેમમાં પડયો અને […]