આ વર્ષે જીએસટીના માહોલ વચ્ચે પણ 2017ને વિદાય આપવા અને 2018ને આવકારવા મુંબઈવાસીઓ યથાશક્તિ તૈયારીઓ કરીને બેઠા છે. નવા વર્ષને આવકારવા મુંબઈના લોકો થનગની તો રહ્યા છે, પરંતુ દરેક ક્ષેત્રે જીએસટીના કારણે ઉહાપોહ જરૂર થવા પામ્યો છે પણ નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે. શનિવાર, રવિવાર અને સોમવાર ત્રણ દિવસ સાથે […]