હસો મારી સાથે

સોનુ સ્કૂલમાં હોમ વર્ક કર્યા વગર ગયો. ટીચર: હોમ વર્ક કેમ નથી કર્યું? સોનુ: મેમ, કાલે રાત્રે હું ભણવા બેઠો ત્યાં લાઇટ જતી રહી. ટીચર: પછી આવી કે નહીં? સોનુ: આવી પણ હું ફરી ભણવા બેઠો ત્યાં ફરી જતી રહી. ટીચર: પછી આવી કે નહીં? સોનુ: આવી હતી પણ હું એવા ડરથી ભણવા ન બેઠો […]

હસો મારી સાથે

પત્ની: પ્લીઝ આ વખતે મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવજો. પતિ: અરે ગાંડી, તું કાકડી કે પપૈયું ખા. આજ કાલ એની સીઝન છે! *** પત્નીના જન્મદિવસે કંજૂસ પતિએ તેને પૂછ્યું: ત્યારે ગિફટમાં શું જોઇએ છે? પત્નીએ ઇશારામાં કહ્યું, મને એવી વસ્તુ લાવી આપો જેમાં બેસતા જ હું સેક્ધડમાં ઝીરોથી 100 પર પહોંચી જાઉં. […]

હસો મારી સાથે!

પત્ની: તમે મારો બર્થડે ભૂલી ગયા? પતિ: બર્થડે કેમ યાદ રખાય? તને જોઇને લાગતું જ નથી કે તારી ઉંમર વધી ગઇ છે પત્ની: (આંસુ લુછીને) હું તમારી માટે આદુંવાળી ચા લઇ આવું… *** પ્રેમી: ડાર્લિંગ સમુદ્રમાં હોય એને મોતી કહેવાય, તો તારી આંખમાં હોય એને શું કહેવાય? પ્રેમિકા: એને મોતિયો કહેવાય, ડોબા! *** ચંગુએ મંગૂને […]

હસો મારી સાથે

આ વેલેન્ટાઈન ડે પર અ્રેક હાથમાં ગુલાબ અને એક હાથમાં સકકરિયું લઈને જવાનું હા પાડે તો ગુલાબ નઈ તો સકકરિયું આપીને આવતું રેવાનું. *** પ્રેમિકા: વેલેન્ટાઈનને દિવસે.. શું તું મારા માટે ચંદ્ર તોડી લાવીશ? પ્રેમી: પછી પૃથ્વીની આજુબાજુ કોણ, તારો બાપો આંટા મારશે?? *** ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા… ત્યાં જીવલો […]

હસો મારી સાથે

શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે. ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ… શિક્ષક: આ શું બકે છે? ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.

હસો મારી સાથે

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી.. ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર […]

હસો મારી સાથે

પતિ: આ વરસમાં આ ચોથો અરીસો તે તોડ્યો. પત્ની: વાંક તમારો હતો. પતિ: એલી, વેલણ તે ફેંક્યું તો વાંક મારો કેવી રીતે ગણાય?? પત્ની: તમે આઘા કેમ ખસી ગયા?? *** ઉનાળામાં પતિ પાંચ પર પંખો મૂકી આરામથી ટીવી જોતા હોય, અને પત્ની આવી પંખો બંધ કરી દે. હાથમાં ઝાડુ હોય!! શિયાળામાં પતિ પંખો બંધ કરી […]