હૈદરાબાદની ચીનોય દરેમહેર, સરકારને ગટરના અવરોધ ઉકેલવા બાબત પૂછે છે

હૈદરાબાદની પ્રસિદ્ધ બાઈ માણેકબાઈ નસરવાનજી ચીનોય દરેમેહર અભૂતપૂર્વ ગટર બ્લોકેજ કટોકટીનો સામનો કરી રહી છે, કારણ કે એક સદી પહેલા નાખવામાં આવેલી મૂળ ગટર લાઇનને તેની કમ્પાઉન્ડ વોલ શેર કરતી રેસ્ટોરન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે અવરોધિત કરવામાં આવી છે. ઓક્ટોબર 16, 1904માં બનેલ, તિલક રોડ પર આવેલું 119 વર્ષ જૂનું અગિયારી સંકુલ, લગભગ 45 પારસી પરિવારોનું […]