મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 10 દિવસ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. બને તો આજથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. ઉતરતી ચંદ્રની દિનદશાને ધ્યાનમાં રાખી શાંતિથી આગળના પ્લાન બનાવજો. 25મી જૂન થી 28 દિવસમાં કોઈબી જાતના ડિસીઝન લેવાથી નુકશાનીમાં આવશો. નાણાકીય બાબતમાં કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ કરી […]