મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા નાના કામો પણ સમય પર કરી શકશો. નાણાકીય ફાયદો થતો રહેશે. તેને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં કોઈ કસર મુકતા નહીં. ગુરૂની કૃપાથી તમે ધર્મ કે ચેરિટીના કામો સારી રીતે કરશો. નાણાકીય મુસીબતમાં […]