મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો. ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં […]