મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારે પહેલા તો તબિયતની કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેતા મુશ્કેલીમાં મુકાશો. પેટની માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે ડોકટરની પાછળ વધુ ખર્ચ કરવો પડશે. શેરબજારના કામથી દૂર રહેજો. તમારા પૈસા પાછા મેળવવા માટે તમારે મુશ્કેલીનો […]