મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે તેથી આ અઠવાડિયામાં તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે તમે ખોટી ચિંતાઓથી પરેશાન થશો. 3જી તારીખ સુધી કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. રાહુને કારણે આ અઠવાડિયામાં લેતીદેતી કરવાની ભુલ કરતા […]