મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામમાં મુશ્કેલી નહીં આવે. મનને શાંત રાખીને કામ કરવામાં આનંદ આવશે. હાલમાં લીધેલા ડીસીઝન ખરાબ સમયમાં સારૂં ફળ આપીને રહેશે. ઘરવાળાની વાત ઈશારાથી સમજી લેશો. બીજાની ભલાઈનું કામ કરી દુવા મેળવશો. મુસાફરીનું આયોજન […]