મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો કોઈની મદદ લેવા વગર પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઓપોઝીટ સેકસની ડીમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. નવા કામ કરવાથી ફાયદામાં રહેશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની […]