મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી ત્રણનો ખર્ચ કરતા ત્રીસનો થશે તો પણ નાણાકીય તંગી નહીં આવે. ઓપોઝીટ સેકસની નારાજગી દૂર કરી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો પ્લાન બનાવી […]