મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે 4થી મે સુધી તમારા કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. તમને ગુસ્સસો જલદી આવી જશે. તમારા ઉપરીવર્ગ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ તમારી ઈનસલ્ટ કરી નાખશે. તમારા સારા કામોની ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા […]