Your Moonsign Janam Rashi This Week –
13 April, 2019 – 19 April, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમને આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે 4થી મે સુધી તમારા કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. તમને ગુસ્સસો જલદી આવી જશે. તમારા ઉપરીવર્ગ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ તમારી ઈનસલ્ટ કરી નાખશે. તમારા સારા કામોની ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. તમારે સુખી થવું હોય તો ઓછું બોલજો. 96મુ નામ ‘યા રયોમંદ’ દરરોજ ભણજો.

શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.

With the Sun’s rule starting today, you could face challenges at work till 4th May. You could get angry easily. Your seniors could get upset with you for minor reasons and say unpleasant things. Others could take the credit of your hard work. Squabbles between spouses are indicated. You are advised to speak your minimum. Pray the 96th name ‘Ya Rayomand’ every day.

Lucky Dates: 15, 16, 17, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે ધારશો એના કરતા વધુ ખર્ચ થશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. તબિયતમાં સુધારો આવશે. 14મી મે સુધી તે તમારા દુશ્મનોના દિલ પણ જીતી લેશો. નવા મિત્રો મળો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

With Venus’s ongoing rule, you could end up spending more than expected. You will be able to purchase new household items. You will not face any financial difficulties. Health will improve. By the 14th of May, you will be able to win over even your enemies. You will make new friends. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 13, 14, 17, 18


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ઘણો લાંબો સમય સુખ આપે તેવા શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામની અંદર ફત્તેહના ડંકા વગાડશે. શુક્ર તમને શારિરીક સુખ સાથે મનની શાંતિ પણ આપશે. ગેમ એટલું કામ કરશો તો પણ કંટાળો નહીં આવે. ઓપોઝીટ સેકસનો સાથ મળશે. તમારા ફેમિલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Venus’s rule brings in success at your workplace, along with peace of mind and physical strength. You will not feel annoyed despite the volume of work. The opposite gender will be supportive. You will bring happiness to your family members. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 15, 16, 17, 18


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈબી અગત્યના ડીસીઝન 23મી પછી લેજો. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. ખર્ચનું પ્રમાણ વધી જશે. ઘરમાં શાંતિ નહીં રહે. ચિંતાતી રાતની ઉંઘ નહીં આવે અને દિવસમાં પરેશાન થશો. નેગેટીવ વિચાર કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

Rahu’s ongoing rule suggests you take any important decisions only after the 23rd. Rahu’s descending rule could impact your health, so take care of your eating habits. Expenses could rise. Peace at home could be disturbed. Stress and worries playing on your mind could make you lose your sleep and cause restlessness in the day. Avoid negative thoughts. Pray ‘Mahabokhtar Nyaish’ every day.

Lucky Dates:  13, 14, 17, 19

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામો સારી રીતે કરી શકશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા ડિસીઝન લઈ શકશો. આ અઠવાડિયામાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ગુરૂને કારણે ફેમિલી મેમ્બર સાથે સારા સારી થતી જશે. તમારા મનમાં કાંઈપણ શંકા હોય તો તેનું સમાધાન આ અઠવાડિયામાં કરી લેજો. મિત્રો સાથે સારા સારી થતી જશે. ગુરૂ તમારા મનની મુરાદ પૂરી કરે તમે માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 15, 16,18, 19 છે.

Jupiter’s ongoing rule nudges you greatly towards being charitable. Future decisions will prove profitable. Ensure to make investments this week. Family relations will improve. All the doubts in your mind should get cleared by the end of this week. Friendships will improve. Jupiter will fulfill your wishes. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 15, 16,18, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટીના કામો થઈ જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કોઈ નવું કામ મળે તો લઈ લેજો. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી વધુ આનંદમાં રહેશો. મહેમાનની અવરજવર વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

Jupiter’s rule nudges you towards doing charitable work. Financial stability is indicated. A good time to take on new work or ventures. Improvement in your household environment brings you peace of mind. Be prepared for guests thronging you! Pray ’Sarosh Yasht’ every day.

Lucky Dates: 13, 14, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિ જેવા ગ્રહની દિનદશા ચાલશેતેથી દરેક કામમાં કંટાળો આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. મનમાં શાંતિ નહીં રહેવાથી ખોટા વિચારો આવો. ખોટી જગ્યાએ ખર્ચ કરશો. નોકર ચાકર તમને પરેશાન કરી મૂકશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી શાંતિમાં રહેશો.

શુકનવંતી તા. 13, 15, 16, 19 છે.

Saturn’s rule till 23rd April brings lethargy into your work. You could feel very lazy and end up having unnecessary thoughts due to your mind not being at peace. You could end up making unnecessary expenses. Your domestic help could pose problems. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 13, 15, 16, 19

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા 4 દિવસ બુધ્ધિના દાતા બુધની દિનદશામાં પસાર કરવાના છે. આજથી બીજા કામ બાજુ પર મૂકી લેતી-દેતીના કામો પહેલા કરી લેજો. 17મીથી 36 દિવસ માટે તમારા લેવાના નાણા મેળવતા મુશ્કેલી આવી જશે. શનિને કારણે તમારા દુશ્મનોનું જોર વધી જશે. પોતાના લોકો પારકા જેવો વ્યવહાર કરશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

The first 4 days under Mercury’s rule – ensure you complete all your accounting work first, keeping all other things aside. From the 17th onwards, for the next 36 days, you could find challenges in recovering dues. Due to the beginning of Saturn’s rule, your enemies could appear to be more powerful. You will perceive your close ones behaving like strangers.  Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 13, 14, 15, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી દરેક બાબતમાં ધન કેવી રીતે બચાવવુું તેનો વિચાર કરશો. કામકાજની અંદર બુધ્ધિ વાપરી બીજાના દિલને જીતી લેશો. દરરોજના કામ સમયપર પૂરા કરી શકશો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. નાની મુસાફરી કરી શકશો. દુ:ખમાં ગયેલા દિવસને ભૂલી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

Mercury’s rule till 18th May suggests you focus on means of securing wealth on all levels. Your smart-mindedness at the workplace will win over your colleagues. You will be able to complete your daily work on time. You could be in for a promotion. Travel is on the cards. You will be able to move on from your past sadness. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 14, 17, 18, 19


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. ખોટી બાબતમાં ગરમ થઈ જશો. એસીડીટી પેટની માંદગીથી પરેશાન થશો. નવી ચીજ વસ્તુ લેતા નહીં. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. મુસાફરી કરવાથી નુકસાન થશે. ઉધાર નાણા કોઈને આપશો નહીં. રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા 14, 15, 18, 19 છે.

Mercury’s rule makes you angry even with petty issues. Acidity and stomach infection could prove troublesome. Avoid making new purchases. Siblings could squabble over petty matters. Travel could lead to problems. Avoid lending money to anyone. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 14, 15, 18, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી મનને શાંત રાખી અગત્યના કામો સારી રીતે પૂરા કરી શકશો. ચંદ્ની કૃપાથી ગુસ્સા પર કાબુ રાખશો. કોઈને સમજાવી પટાવી તમારા કામ કરવામાં સફળ થશો. મનને શાંતિ આપે તેવી વતયક્તિને મળવાના ચાન્સ છે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. તમને મદદ કરે તેવી વ્યક્તિને મળી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Till the 23rd of April, complete all your important work with a peaceful mind. The Moon’s rule helps you control your anger. By getting people to understand your difficulties and helping you, your work will get completed. You will meet the one that brings you peace of mind. Good news, from a distant place, is indicated. You will meet a helpful person. Pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 13, 14, 15, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી શાંત શીતળ અને મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલશે. તમે જે ધારશો તે કામ પૂરા કરીને રહેશો. ચંદ્ર તમને મુસાફરી કરાવશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. તમારી તંદુરસ્તી સારી રહેશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. લગ્ન કરવા માંગતા હો તો મનગમતું વ્યક્તિ મળી જશે. થોડામાં વધુ મેળવી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 15, 17, 18, 19 છે.

The Moon’s rule till 24th May, enables you to complete all the work that you have taken on. Travel is indicated. This is a good week for you financially. You will be in good health. You will make new friends. Those seeking to tie the know could find your soulmates. Even your minimum efforts will yield great results.  Pray the 34th name ‘Ya Bestarna’ 101 times every day.

Lucky Dates: 15, 17, 18, 19

Leave a Reply

*