મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સરકારી કામો કરતા નહીં. બેન્કીંગ જેવા કામમાં ભૂલ થવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા વડીલ વર્ગની તબિયત બગાડી શકે છે. તમારા કરેલા કામ બીજાને નહીં ગમે. તમારે હાઈપ્રેશર જેવી માંદગીથી સંભાળવું. બપોરમાં સમયે માથુ […]