મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 29, […]