મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી […]