મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે જે પણ કામ કરશો તેમા માન-ઈજ્જત ખૂબ મળો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારી પસંદગી ચીજ વસ્તુ લઈ શકશો. મનની નેક મુરાદ પૂરી થશે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી […]