મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાની અને અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. બાકી 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઉપરીવર્ગની સતામણી વધી જશે. અગત્યના […]