મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામ ધ્યાન આપીને પૂરા કરશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગામ પરગામથી મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 01, 02, 06, […]