મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી દરેક બાબતમાં ધારેલું રીઝલ્ટ મેળવી શકશો. નાણાકીય બાબત તથા શારીરિક બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધર્મના કામો કરવામાં આનંદ મળશે. ઘરવાળા સાથે સારો મનમેળાપ રહેશે. કોઈ મુશ્કેલી આવશે તો તેમાંથી સરળતાથી બહાર નીકળી […]