મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો. […]