મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધનને ખુબ સંભાળીને ખર્ચ કરશો. ખોટા ખર્ચા પર કાપ મુકશો. રીસાયેલી વ્યક્તિને સમજાવી પટાવી પોતાી બનાવી દેશો. નાણાકીય ફાયદા પર તમારી નજર પહેલા જશે. સહી-સિકકાના કામો જલદીથી પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર […]