મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લાં 10 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં નાની બાબતમાં બેદરકાર બની જતા નહીં. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. તબિયતની માટે ખાસ સંભાળ લેજો. થોડી ઘણી બેચેની વધી જશે. શનિ તમોને આળસુ બનાવી દશે. કામની […]