મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં તો ગુરુની દિનદશા ચાલુ હોવાથી આ સવા મહિનામાં તમે તમારા અધૂરા કામોને પૂરા કરવામાં સફળ થશો. નવા કામ લેવાની જગ્યાએ ચાલુ કામ ઉપર વધુ ધ્યાન આપશો. ગુરુની કૃપાથી નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં જરાબી મુશ્કેલી નહીં […]