મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 4 દિવસ સુખમાં પસાર કરવાના બાકી છે. 13મી સુધી અધુરા કામ પુરા કરી લેજો. નહીં તો 4થી મે સુધી તમને કામ કરવામાં કંટાળો આવશે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી શકશો. છેલ્લા બે દિવસ માથાના દુ:ખાવાથી પરેશાન થશો. ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ […]