મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરજો. ચંદ્ર તમારા મનને ખુબ મજબૂત બનાવી દેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર […]