મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમને મિત્રગ્રહ ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. તંદુરસ્તીમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ધનની કમી નહીં આવે તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ […]